________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૩
સકલ સુરાસુર પુજિત કાય, ભવિજન ભાવે એ ગિરિ યાયા,
તેહનાં વંછિત થાય. ...૧ તાત વાણું સુણ ભરતજીરાયા, સંઘ લેઈ સિદ્ધાચલ આયા,
ઉલટ અંગ ભરાયા, શેત્રુજે કનક પ્રસાદ કરાયા, મણિમય આદિ જિનના થપાયા,
ત્રિભુવન નામ રખાયા, સુનંદા સુમંગલા મરુદેવી માયા, બ્રાહ્મી સુંદરી બેની નવાણું ભાયા
શેત્રુજે તસ બિંબ ભરાયા, અતીત અનાગત તીરથરાયા, વર્તમાન જિન વંદુ પાયા,
વિહરમાન ચિત્ત ધ્યાયા .૨ રાયણરૂખતળે સુરનરરાયા, રચી સમોસરણ સુખદાયાં,
તિહાં બેઠા જિન રાયાં, ઇદ્ધ ચંદ્ર કિન્નર ચાર નિકાયા બારે પર્ષદા અર્થ સુણાયા,
સુત્ર રચે ગણધર રાયા, અંગ અગ્યાર ઉપાંગ દશ દેય, નદી અનુયોગ મૂલ ચારે
હેય છ છેદ વિશેષે જોય, દશ પઈના મૂલસૂત્ર સુણાયા, ભવિ કોને બહુ ફળ દાયા
સાંભળતાં પાપ ગમાયાં, ૩ કવડ જક્ષ કરે દિનરાયા, શેત્રુજે સાનિઘ શિવપદ દાયા.
ગોમુખ ચકકેસરી રાયા. ચંપક વરણી જેહની કાયા, હિરણ નવરંગ વેષ બનાયા,
નાભિનંદન સિધાયા, શ્રી વિજય દેવસુરી પાટ સુહાયા, શ્રી વિજય પ્રભાસરી પાટ
વઘાયા, અમૃત વાણી સુણાયા,
For Private And Personal Use Only