________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮
દીપક શ્રેણી મંડાણ, દિવાળી પ્રગટયું અભિધાન પશ્ચિમ યણીએ ગૌતમ, જ્ઞાન, વર્ધમાન ધરું ધ્યાન – ચોવીશે જીનવર સુખકાર પર્વ, દિવાળી અતિ મનોહાર, સકલ પર્વ શણગાર, મેરઈયા કરે ભવિ અધિકાર, મહાવીર સર્વજ્ઞાય પદ સાર જપએ દેય હજાર. મઝિમ યણએ દેવ વાંદીજે, મહાવીર પાતાય નમીજે તસ સહસ દેય ગુણજે, વળી ગૌતમ સર્વજ્ઞાય નમીજે, પવ દિવાળી એણપરે કીજે માનવ ભવ ફળ લીજે – અંગ અગ્યાર ઉપાંગજ બાર, દસ પન્ના છે છેદ મૂળ સુત્રચાર, નંદી અનુગ કાર, છલાખને છત્રીશ હજાર ચૌદ પુરવ વિરચે ગણધાર, ત્રિપદીને વિસ્તાર, વિર પચમ કલ્યાણક જેહ, કલ્પ સૂત્ર માંહિ ભાખ્યું તેહ દીપોત્સવ ગુણ ગેહ, ઉપવાસ છઠ અટ્ટમ કરે જેહ, લાખ કેડી ફળ પામે તેહ, દિપોત્સવ ગુણ ગેહ –૩ વિર નિર્વાણ સમય સુર જાણી, આવે ઇન્દ્ર અને ઈદ્રાણી, ભાવ અધિક મન આણી, હાથ ગ્રહી દીવી ની શી જાણી, મેરઠયાં મુખ બોલે વાણી દિવાળી કહેવાણી એણીપરે દિપોત્સવ કરે પ્રાણી, સકલ સુમંગલ કારણ જાણી, લાભ વિમલ ગુણખાણી, વદતિ રત્ન વિમલ બ્રહ્માણી, કમલ કમંડલ વિણ પાણી, વો સરસ્વતી
વરવાણું -૪ દિવાળી ની થાય (રાગ – શાંતિ અનેસર સાહી) સુખશુ સંપત દાયક વરછ સેવન વરણ સોહે ત્રિશલા નંદન ગુણ નીલો દીઠે ભવિ મન મેહે
For Private And Personal Use Only