________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદરથ સુત દિન મણી, મોહ તિમિરને ટાળે સલ પહેર દેશના, ભવિજનને પડિહે ... ૧ દેવશર્મા બુઝવવા મોકલ્યા ગૌતમ સ્વામી દિવાલી ના દીવસે, પામ્યા શિવપુર દાણ વળતાં સુરમુખ સાંભળી, વરતણું નિરવાણ પડેવે ગૌતમ સ્વામીને, ઉપન્યું કેવળજ્ઞાન : ૨ અતીત અનાગત, થયાં, થાશે કલ્યાણક અનંત સ્વાતિ નક્ષત્ર સાહિબા, પહોંચ્યા મુગતિ મહંત સલ પર્વ શિર સેહરે, દિવાળી પરવ સાર વિધિશું પર્વ આરાધતાં પામીજે ભવપાર ... ૩ નંદી વધનને સુદર્શન કહે, એ સંસાર અસાર, જ્ઞાના મૃત ભોજન કરો, જીમ પામે ભવપાર શ્રી રૂપ વિજય કવિરાયને, માણિક કહે નિરાધાર ભવસાયરથી ઉદ્ધરી, આપો શિવપુર સાર – ૪
મહાવીર સ્વામીની થેય
વંદુ વાર છસર પાય નમી, બહોતેર વર્ષનું આયુ પૂર્ણ કરી કાતિક વદી અમાવાસ્યા નિમળ, વીર મુગતે પહોંચ્યા પાવાપુરી ૧ ઈમ વીશે જિન મુગતિ ગયા, મુજ શરણ જે નિરભય થયા એકવાર જે છાવર મિલે, તે. સલ મનોરથ મુજ ફળે ર શ્રી વિરે દીધી દેશના, સેળ પહેર સુણી ધન તે જના તેનો અર્થ ગણધર મુખથી સુણી, સિદ્ધાંતને વધુ લળી લળી ૩ દિવાળી પરવ તે જાણીએ, મહાવીર થકી મન આણીએ ગણણ ગણી છઠ્ઠ તપ જે કરે, લાલવિજય સિદ્ધાઈ સંકટ હરે ૪
For Private And Personal Use Only