________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૬
સિદ્ધચક્રની થાય
આસો ચઈતરથકી લોકર, સુદ સાતમથી હઈડે ઘરે. સિદ્ધચની પુજા કરે, ભવસાયર લીલાએ ત -૧ સિદ્ધચક્રજીને તપ છે સાર, અનંત ચેવિશીએ નિરધાર, નવપદ ધ્યાન ધર નરનાર જેમ પામે સુખ સંપતિ સાર – શ્રીપાલ કુમારજીનો ટાન્ય રોગ, નમણ થકી પાખ્યા સંજોગ, એ તપને છે મહિમાં ઘણે પૂજે વદે ભવિજન ભણે. -૩ શ્રી વિમલેસર જેનો જક્ષ પ્રત્યેક પ્રણમે તે પ્રત્યક્ષ, આપ અવિચલ હેજે દાન, દેવી ચકકેસરી જ્ય જ્યકાર, –૪
સિદ્ધચકની થાય
શ્રી સિદ્ધચકને તપ છે સાર અનંત ચેવશી એ નિરધાર એ તપને તે મહિમા ઘણો પુજને વદે ભવિયણ જનો ૧ આસો ચિત્રની ઓળી કરે શુદી સાતમથી હેડે ધો. નવ પદની તો પૂજા કરે જિમ ભવસાયર લીલાતરે ૨ શ્રીપાળ કુવરના ટાળ્યા રેગ પામી નમણ તણે સાગ શ્રી સિદ્ધચક્રને મહિમા ઘણો પુજેને વદે ભવિયણ ઘણા ૩ શ્રી વિમલેશ્વર મોટો જક્ષ, પ્રગટ પ્રમાણે તે પ્રત્યક્ષ આપે તે અવિચલ ઋદ્ધિ અપાર દેવી ચકકેસરી જય જયકાર ૪
For Private And Personal Use Only