________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરાધક જે ખમે ખમાવે, મન શુધ્ધ અધિકરણ સમાવે,
તે અક્ષય સુખ પાવે. સિહાઈકા ફરી સાનિય કારીશ્રી મહિમા પ્રભુસૂરિ ગચ્છધરી,
ભાવરતન સુખકારી. (૪)
સિદ્ધચક્રની થાય
સકલ મગલ ને શિવ સુખકારી સિદ્ધચક્ર હિત કારીછે. મોટો મહિમાં મહીપલમાંહી, વીર વદે સુવિચારી જી. મગદેશ રાજગૃહી નગરી, કહે ગૌતમ ગણધારી છે. શ્રી શ્રીપાલ નરેશને મયણું પતિ કહ્યો, સુખ જયકારી છે. ૧ પહેલે પદ અરિહરત જ જપીએ. બીજે સિદ્ધ ઉદારા જી. ત્રીજે નમે આચારાજ ધ્યાએ, ઉવજઝાય ભેદ વિચારાજી. પાંચમે સર્વ સાધુની સેવા, છ દેસણુ સારાજી. નાણું ચરણ તપ પદ નવ ગણતાં શાશ્વતાં સુખ અપારાજી. ૨ ત્રીકાલે પૂજા દેવ વંદન પડિકકમણાં દેય કીજે છે. આ ચેત્રે આંબિલ વિધિનું શ્રીપાલ ચરિત્ર સુણીયેજી. પચ પ્રકાર વસ્ત્રાદિક ધ્યાને સિદ્ધચક્ર પ્રકાર ધરીજે જી. ઉજમણું અતિ એછવ કરતાં પુન્ય ભંડાર ભરીજે છે. ૩ સિદ્ધ પદ સોવન સંપાદિક દ્રવ્ય ભલે ભરાવો છે. પચ પરમેષ્ઠિ પ્રતિષ્ઠા કરાવી શ્રી જિન પુજા રચાવો જી. સાનિધકારી શાસન દેવી સિદ્ધપુર સંઘ સવાયા છે. પંડિત દેવવિજય ગુરૂ સેવક, પુર વિજય સુખદાયા છે. ૪
For Private And Personal Use Only