________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
તેમ કહે સુણે! કેશવરાય મૌન અગ્યારસ સાર કહાય, એહતેા મહિમા અપાર.
શ્રી અરનાથ મહામુનિ થાય, જન્મ દિક્ષા મલ્લિ જિનરાય, શ્રી નિમ તાણ તે થાય.
દશે ક્ષેત્રે ત્રિણકાલ થાય ત્રણ ચાવીસી ને જિનરાય દોઢસા કલ્યાણ થાય
...
(૨)
શેઠ સુત્રતે કરી સુખદાય ચેાથભકત ચઉ વિહાર મુનિ ધ્યાન. પેાસહુ અારા હાય.
અગ્યાર વરસ અગ્યાર માસે થાય. પૂરે તપે જમણું થાય. અગ્યાર વસ્તુ લાય.
અ'ગ અગ્યાર ઉપાંગ લખાય, કાડી અગ્યાર લગ્ઝિ, લલના પાય, સરગ અગ્યારમે શિવ જાય,
હિરહલ ધર કરી મન લયલાય, અવર દસે કરાવી કહાય. તેદિનથી પ્રસિદ્ધ થાય ... (3)
એ તપ લેાક લેાકાતર થાય, તે તપથી સુખ સ`પદ પાય, સલ જગત જશ ગાય,
શ્રી નેમીસરના ગુણ ધ્યાય પુછ પ્રણમી વદી પાય, નિજ નિજ સ્થાનક જાય.
ગામેધ યક્ષ અંબામાય, સટ વિકટ રાગ રોાગ શમાય, દુઃખ દાહગ દુરિત ગમાય.
For Private And Personal Use Only
શ્રી રૂપનિય કવિરાજ પસાય, મુનિ માણેક પ્રભુના ગુણગાય અક્ષય અચલપદ પાય. ૪
...