________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્વ પર્યુષણની થાય
(રાગ – વીરજીનેશ્વર અતિ અલસર) વીર જિનેસર ત્રિશાલા નદિન, ત્રિભુવનને શણગાર છે. કેશર ચંદન શું જિન પુજ, આણી હરખ અપાર છે
સ્નાત્ર મહોત્સવ પંચ શબ્દ, સુણે લહી માનવ સાર છે. આવ્યા પજુસણ જાણે પુન્ય, સફલ કરો અવતાર છે. -૧ માસ ખમણ કરીએ મન રગે પાસ ખમણ ઉમાહી છે. દશમ દુઆલસ ચતારી આઠ, કરો દશ દેય સુખદાય છે. ઈમ ચોવિશે જિન પુછ છઠ કરી, કલ્પ જગા ભાઈ જી. પોથી વિટાંગણ પૂજન કરીને ક૯૫ સુણે ચતુરાઈ છે. – જન્મ મહોત્સવ પડવે વીરને અમારી પળાવો અઢાઈ છે. અઠ્ઠમ તપ નાગકેતુ કેવલ લઘું શુભ ધ્યાનથી ઠકુરાઈ છે. તેલાધર નાં ત્રણ કલ્યાણક, ગણધર વાદ વડાઈ છે. ત્રીજને દિન પાસ નેમિ આંતરાંસુણો ઋષભ ચરીત્ર અધિકાઈ જી.-૩
બારસે સુત્ર સમાચારી, સંવત્સરી દિન સુણુએ છે. પટ્ટાવળી સુણી ચિત્ય પ્રવાડી, ખમત ખામણું ખામીજે છે. કરીએ પ્રભાવના સ્વામી વચ્છલ, અધિક અધિક કીજે જી. શ્રી કુંઅર વિજય શીશ વંછિત ફળ, રવિનય સિદ્ધાઈ દીજે જી.-૪
શ્રી પર્વ પર્યુષણથી થયા. જિન આગમ ચૌ પરવી ગાઈ, ત્રણ ચોમાસી ચાર અઠ્ઠાઈ
૫ જુસ | સ વા ઈ. તે એ શુભ દિન આવ્યા જાણી, ઉઠે આળસ છે. પ્રાણી,
ધમની નીક મંડાણું,
For Private And Personal Use Only