________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८४
તેહ ભણી ઉગતે રાશી નીરખી પ્રણને ભવિજન અંદાજી. બીજ આરાછો ધર્મની બીજે. પૂજી શાન્તિ જિણદાજી. (1) દ્રવ્ય ભાવ દોય ભેદે પુજે. વીશે જિન ચંદાજી. બધન દયને દૂર કરીને પામ્યા પરમાનદ છે. દુષ્ટ ધ્યાન દેવ મત ૧ મતગજ, ભેદન મતર મર્યાદાજી. બીજ તણે દિન જે આરાધે. જેમ ગમાં ચિરનદાજી. (૨) દુવિધ ધમ જિનરાજ પ્રકાશે. સમવસરણ મંડાણ છે. નિશ્ચયને વ્યવહાર બહુ શું આગમ મધૂરી વાણજી. નરક તિય ગતિ દોય ન દેવે બીજતે જે આરાજી. દુવિધ દયા ત્રસ થાવર કેરી કરતાં શિવસુખ સાધેછે. (૩) બીજ વદન પર ભૂષણ ભુષીત. દીપે લલવટી ચંદાજી. ગરુડ જક્ષ નારી સુખકારી. નિર્વાણ સુખકંદાજી. બોજ તણે તપ કરતાં ભવિને સમકિત સાનિધ્યકારી. ધીરવિમલ શિષ્ય કહે ઈશુવિધ શીખ સંઘના વિલન નિવારીછે. (૮)
કાર્તિક સુદ જ્ઞાન પંચમી સ્તુતિઃ
શ્રી જીન નેમિ નેસર સ્વામી, એક મને આરાધે ધામી,
પ્રભુ પંચમી ગતિ પામી, પચપ કરે સુરસ્વામી, પાચ વરણ કળશે કરે નામો,
સવિ સુરપતિ શિવામી, જન્મ મહોત્સવ કરે ઈદ્ર ઇદ્રાણું, દેવ તણીએ કરણ જાણી,
ભકિત વિશેષ વખાણ, નેમજી પંચમી તપ કલ્યાણ, ગુણમંજરી વરદત પરે પ્રાણી,
* કરો ભાવ મન આણી. (૧)
For Private And Personal Use Only