________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સમધર જિન સ્તુતિ.
(રાગ - મનોહર મૂર્તિ) અવાલી બીજે, ચંદા તું અવધાર, વિનતડી મારી જાય, વિદેહ મઝાર, સમધર પ્રણમું મુજ દુરિત કરજેડ. પ્રભુજી નમતાં નિત પહોંચે. વછિત કોડ, ... ૧ ઉત્કૃષ્ટ કાલે સિતેરસે. જગનાથ. ઉપજે મહી મંડલ મુગતિપુરી ને સાથ. તિહાં કેવલ જ્ઞાન કેવલ દર્શન અનંત. સમરો ભવિ ભાવે, જિમ પામે ભવ અંત. ૨ અઢી દ્વીપ માંહે, પંચ વિદેહ પ્રધાન. વિચરે તિહાં પ્રતિદિન, વીશ વિહરમાન. અતિશે ગુણવતા દે ભવિ પણ ઉપદેશ. તસ વાણી સુણતાં સાસ નહિ લવલેશે. ૩ શાસન હિતકારી. સમકિત દ્રષ્ટિ દેવ. તે સાંનિઘ કીજે શ્રી સંઘ નિત પ્રતિ મેવ. શ્રી વિજય ગચ્છ નાયક સાગર જ્ઞાન સુરિદ. પદ પંકજ પ્રણમું, અહનિશિ વીર જિર્ણોદ. ૪
બીજની સ્તુતિઓ
(રાગ – વિર જિનેશ્વર અત્તિઅલ) જબુદ્દીપે અનિશિ દીપે. દેય સૂર્ય દેય ચંદાજી. તાસ વિમાને શ્રીરૂષભાદિક શાવતા શ્રી જિન ચંદાજી.
For Private And Personal Use Only