________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨
(થીય વિભાગ) બીજની સ્તુતિએ.
(રાગ – શંખેશ્વર પાસજી પૂછયે)
અજુવાલી તે બીજ સોહાવે રે. ચંદારપ અનુપમ ભાવે રે. ચંદા વિનતડી ચિત ધરજે રે. સીમંધર ને વદના કહેજે રે. (૧) વીશ વિહરમાનને વદે રે. જિન શાસન પૂછ આણ રે. ચંદા એટલું કામ મુજ કરજે રે. સિમંધરને વંદણી કહેજે રે. (૨) સીમંધર જિનની વાણું રે. તે તે પીતાં અમીય સમાણી રે. ચંદા તમે સુણ અમને સુણાવો રે. ભવ સંચિત પાપ ગમા રે. (૩) સીમંધર જિનની સેવા રે. જિન શાસન ભાસન મેવા રે. ચંદા હેજે સંઘના ત્રાતા રે. ગજ લંછન ચંદ્ર વિખ્યાત રે. (૪)
સિમધર સ્વામી મોટારે હું તે પાન ધરું છું તેરા રે રાણું રમણીના ભરતાર રે મનવાંછિત ફળ દાતાર રે – વીશ વિદરમાન જિન નામે રે વીશેને કર પ્રણામ રે જેનું દર્શન આનંદકારી રે તેને પાય નમે નરનારી રે – ગણધરને ત્રિપદી દીધી રે સિદ્ધાંતની રચના કીધી રે એને અર્થ અનુપમ લહીએ રે સુગુરુને વચને રહીએ રે –૩ દેવી ચકકેસરી સાનિધકારી રે તેને પાય નમે નરનારી રે એતે થાય રચી છે સારી રે એવા કનક સોભાગ્ય જયકારી રે -૪
For Private And Personal Use Only