________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૧
રહિણીનું ચિત્ય વંદન :
રોહિણી તપ આરાધીએ – શ્રી શ્રી વાસુ પૂજ્ય દુઃખ દેહગ દરે ટળે – પુજક હેયે પુજય ૧ પહેલાં કીજે વાસક્ષેપ – પ્રહ ઉઠ્ઠીને પ્રેમ મધ્યાન કરી ધેતિયા – મન વચન કાયા ખેમે ૨ અન્ડ પ્રકારની વિરચીએ – પૂજ નૃત્ય વાજિંત્ર ભાવે ભાવના ભાવીએ – કીજે જન્મ પવિત્ર ૩ ત્રિડું કાળે લઈ ધૂપ દીપ – પ્રભુ આગળ કીજે જિનવર કેરી ભકિતશું – અવિચળ સુખ લીજે ૪ જિનવર પૂજા જિન સ્તવન – જિન કીજે જાપ જિનવર પદને ધ્યાએ – જિમ નાવે સંતાપ પ કેડ કોડ ફળ લીજીએ એ – ઉત્તર ઉત્તર ભેદ માન કહે ઈશુવિધ કરે – જિમહેય ભવનો છેદ ૬
અઢાર દેશ વર્જિત જિન ચૈત્ય વંદન -
કાધ માન મદ લોભ માયા અજ્ઞાન રતિ અરતિ હિંસા દિક નિદ્રા અને મત્સરને અપ્રીતિ –
શોક ભય અને પ્રીતી રતિ ક્રિીડા પસંગ દિોષ અઢાર પ્રગટ નિકટ નહીં જેણે અંગ -૨ દેવ સર્વ શિર સેહરે એ તે કહીએ નિરધાર જ્ઞાન વિમળ પ્રભુ ભુવનને પુન્ય તણો ભંડાર -૩
૩૧
For Private And Personal Use Only