SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮૦ શિર પૂજી પુજા કરો એ, સુર ધુપ તણે ધુપ; અક્ષત સાર તે અક્ષય સુખ, દીપે તનુવર રૂપ. -૮ નિર્મળ તન મને કરીએ, સુણતાં ઈદ્ર ગીશ; નાટક ભાવના ભાવ, પાપે પદવી જગીશ. –૯ જિનવર ભકિત પાલી, પ્રેમે પ્રકાશી; સુણી શ્રી ગુરવયણ સાર, પૂર્વ રૂષીએ ભાખી. -૧૦ અષ્ટ કર્મને ટાળવા, જિનમંદીર જઈશું; ભેટી ચરણુ ભગવંતના, હવે નિર્મળ થઈશું. –૧૧ કીતિવિજય ઉવજઝાયને એ વિનય કહે કર જેડ, સફળ હાજે મુજ વિનતિ, જિનસેવાને કેડ. -૧૨ શ્રી કોધનું ચિત્ય વંદન - ક્રોધે કાંઈ ન નિપજે, સમતિ તે લુંટાય; સમતા રસથી ઝીલીએ તો વેરી કોઈ ન થાય. -૧ વ્હાલાશું વઢીએ નહિ, છટકી ન દીજે ગાળ; થોડે ઘડે છડીએ, જિમ છેડે સરવર પાળ. -૨ અરિહંત સરખી ગોઠડી, ધર્મ સરખો સ્નેહ; રન સરિખા બેસણું, પચક વણ દેહ. –૩ ચંપકે પ્રભુજી ને પૂછયા એ, ન દીધું મુનિને દાન; તપ કરી કાયાન શોષવી, કીમ પામશો નિર્વાણ. –૪ આઠમ પાખી ન ઓળખી, એમ કરે શું થાય ઉન્મત સરિખી માંકડી, ભોંય ખણથી જાય. –પ આંગણે મેતી વેરીયાં એ, વેલે વિટાણી વેલ; હીર વિજ્ય ગુરૂ હીરલે, મારું હૈડુ રંગની રેલ, - For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy