________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫
અષ્ટાપદે ચોવીસ છ, સમેત શિખરે પુજે વીશ ભવિ છંદ,
શત્રુજ્ય આદિ આણંદ, ઉત્કૃષ્ટા સતરીય જિર્ણોદ, નવાડી કેવલ જ્ઞાન દિણદ,
નવાડી સહસ મુર્ણિ સંપ્રતિ વીસ જીદ સોહાવે, દેય કોડી કેવલી નામ ધરાવે,
દોય કેડી સહસ મુનિ કહાવે, નાનપચમી આરાધો ભાવે, નમો નાણસ્સ જપતાં દુઃખ જાવે,
મનવાંછિત સુખ થાવ. ....(૨) શ્રી જીનવાણી સિધાને વખાણી, જેયણ ભુમિ સુણે સવિ પ્રાણી,
પીજીએ સુધા સમાણ, પચમાં એક વિશેષ વખાણ, અજુઆળી સઘળી એ જાણી,
બેલે ડેવલ નાણી, જાવજીવ એક વર્ષે કરવી, સૌભાગ્ય પંચમી નામે લેવી,
પ્રત્યેક માસે શહેવી, પંચ પચ વસ્તુ દેહરે દેવી, એમ સાડાપાંચ વર્ષ કરવી,
આગમ વાણી સુણેવી. . (૩) સિંહગામની સિંહલકી બિરાજે, સિંહનાદ પર ગુહિર ગાજે,
વદન ચંદ પરે છાજે, કટિમેખલા નેઉ સુવિરાજે, પાયે ઘુઘરા ધમધમ વાજે,
ચાલતી બહુત દિવાજે, ગઢ ગિરનાર તણી રખવાલ, અબ લેબ યુકત અંબાબાળ,
અતિ ચતુરા વાચાળ, પંચમી તપસિ કરત સંભાલ, દેવી લાભ વિમલ સુવિશાલ,
રત્ન વિમલ માલ. ... (૪)
For Private And Personal Use Only