________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભૂષણ અંગે ધરી, કુલનો શેર ભરાવો, વરઘોડે કાઢી નેમને, રાજુલ પરણા. -૧૧ પંચ શબ્દ વાવે ત્યાં ભેરી વગડાવે, થઈ થઈ નાચે પાત્ર ત્યાં પ્રભુ તેરણ આવે. -૧૨ પશું કરે પિકાર તિહાં, શાળા પતિને બેલાવે. સારથીને તિહાં પુછતાં, જીવ બંધન કેમ બંધાવે. -૧૩ જાદવ કુળની રીત એ પ્રભાતે ગોરવ દેશે, રસના રસને કારણે, જીવ સકળના હર”. -૧૪ ફરકે જમણું અંગ તિહાં નવલા નેમકુમાર, રાજુલ કહે સુણ સાહેલીઓ, રથ વાળ્યો તત્કાળ. -૧૫ વરસી દાન દેઈ કરી, એક કેડી આઠ લાખ, સહસાવન સંજમ લીધે, સહસ પુરુસ સંઘાત. -૧૬ રાજુલ ધરણું ઢળી પડયા ઉજજયંત ગઢ ચાલ્યા, ગુફામાહે રહનેમિ મળ્યા, રાજુલે પ્રતિબોધ્યા. -૧૭ સ્વામી હાથે સંજમલીધોએ સલખણા એક માસ, કેવળજ્ઞાને ઝળહળ્યા, પામ્યા શિવપુર વાસ. -૧૮ પીયુ પહેલા મુગતે ગય, ધન ધન નેમિકુમાર, પરણ્યા શિવનારી તિહાં, સહસ પુરૂષ સંધાત. -૧૮ ભણતા સવિસુખ સંપજેએ, સુણતા મંગળમાળ, હીર વિજય વાચક ભણે, તસ ધરે જય જયકાર. -૨૦
શ્રી નેમિનાથજીનું ચિત્ય વંદનાબાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથ, સમુદ્ર વિજય વિસ્તાર શિવા દેવીને લાડલે, રાજુલ વર ભરથાર –
For Private And Personal Use Only