________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભય દાન દેઈ કરીએ બાધ્યું તીર્થકર નામ; ઉદયરત્ન નિત્ય પ્રણમતાં પામે અવિચલ ધામ. ..૬
શ્રી નેમથાનનું ચિત્ય વંદન
બાળપણે શ્રી નેમિનાથ, તંદુ બ્રહ્મચારી આઠ ભવની પ્રીતડી, તારી રાજુલ નારી.-૧ સમુદ્રવિજ્ય સુત જાણુએ, શિવાદેવી જાય, જાદવ કુળ સોહામણ, શંખલંછન ગુણ ગાયા. -૨ બત્રીશ સહસ બંધવ તણી, જાણ પટરાણ, પીચકારી સોવન તણી તિહાં જળ ભરીને આણું –૩ દો ઉછાળે કુલને, દિયરને બોલાવે, સહુ કે ભેજાઈ મળી, વિવાહ નેમ મનાવે. -૪ નારી વિનાનું ઘર નહિ, વાંહે નર કહેવાય, ભોજાઈઓ મેણાં મારશે, પરણે કેમકુમાર. -૫ પરણે રાજુલ નાર તમે, ઉગ્રસેનની બેટી, સત્ય ભામાની બેનડી, સમકિત ગુણના પેટી. - એક નારી વિના ઈસ્યું, ઘર શુન્ય જ કહેવાય, ઉના અન્ન કેણ આપશે સુણો બાંધવ વાત. –૭ મંડપ ચોરાશી થંભનો, રચીયે મન રંગે, ચૌદીશી ગૌરી ગાવતી સાંજે ને (સવારે ). – પીઠી ચોળે પિતારાણું મળી, ઉનાં જળે નવરાવે, નવલ ધલા ભેળવી, મગ પીઠી બનાવે. –૯ સાત જાતના ધાન્યના, જુવારા વવરાવે, ભેજાઈ પાસે સીંચાવવા, ગંગા નીર મંગાવે. -૧૦
For Private And Personal Use Only