________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
લેકમાં ત્રણકાળમાં, જેને વિરછેદન થાય છે, સુર અસુર ઈ નરેદ્ર સર્વે ભાવથી ગુણ ગાય છે; જ્યાં પ્રથમ શ્રી જિનરાજ પુર્વ નવાણું, વાર સમેસર્યા,ગા (૨) ડરિક પ્રથમાધિશ ગણપશિ, સાધતા ગતી પચમી જસ નામથી સંકટ અને ભવ ભિરતા જાયે સમી, દર્શન અને સ્પશન થકી ભવ્ય ધણા ભવથી તર્યો, ગા સદા (૩)
સિધ્ધગીરીનું ચિત્ય વંદન
તરણ તારણ મુગતિ વારણ, સુગતિ કરણ જગગુરૂ, ભવભ્રમણ કરતા મનુષ્યના, વાંછિત કરવા સુરત. (૧) સંસાર તાપથી તપ્ત જતું, જાતને છાયા કરે, છત્રાકૃતી સિદ્ધાચલે, ઋષભેષ કળશ મહ. (૨) શ્રી રૂપભદેવ પ્રપુત્ર વિડ વારિખઃલ સહેદરા, આદિનાથ ભક્ત સુવલ્લુ તાપસ, બોધથી તાપસ વર્યા. (૩) ચારણ મુનિવર સાથે સર્વે, તીથ કરવા સંચય પ્રતિબોધથી મુનિરાજના, સર્વે મુનીશપણું વર્યા, (૪) પુન્યjજ સમ પુંડરીકગીરી નિરખતાં નયણે કરી, ઉલ્લાસ પામી દોષ વામી, હષથી રદયે ધરી, (૫) વંદન કરીને આવિયા ગિરીરાજ ઉપર પચરી રાયણ તે આદિનાથ ચરણે પ્રેમે પ્રદક્ષિણે ફરી, (૬) પુંડરીક ગણધર સાથ, આદીનાથને પાપડી, ચારણ મુનિના કણથી, લગાવી દયાન તણું જડી. (૭) દસ ક્રિોડ મુનિવર સાથ, કાર્તિક પુનમે મુક્તિ જડી, હસાવ તારણ તીર્થ થાણું, હદેવે તેણી ઘડી. (૮)
For Private And Personal Use Only