________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ સિદ્ધચક્ર આરાધતાં એ, પુરે વાંછિત કેડ; સુમતિ વિજય કવિરાયને, રામ કહે કરજેડ. -૬
અરિહંત પદનું ચિત્ય વંદન -
--૧
અરિહંત દેવા ચરણની સેવા, પદર ભેદે સિદ્ધિ પ્રસાદ મેવા, આયારિય ઉવજઝાય સર્વ સાધુનું નામ, એ પાચ યોગે કર પ્રણામ. બાર દેવ કે નવ રૈવેયકે, પાંચ અનુતર પાતાલ લેકે, તિરછલેક માહે જે જિન નામ, એ પંચ યોગે કર પ્રણામ. અતીત અનાગતને વર્તમાન, સંપ્રતિ કાલે વીશ વિહરમાન, ઉત્કૃષ્ટ કાળે એકસો સિતર નામ, એ પચ યોગે કર પ્રણામ. શાશ્વતા ભુવન જે જિનના કહીંએ શાશ્વતી પ્રતિમા શુંનામ લહીએ શાશ્વતી અશાશ્વતા જે અભિરામ એ ૫ચ યોગે કરૂં પ્રણામ. દીઠા ન દીઠા શ્રવણે ન સુણીયાં, ભેટયાન ભેટયા ભાવે જ ભણ્યા , જ્ઞાન વિમલ કહે પ્રભુ સમરથ દેવા, ભવ ભવ હેજે તુમ પાય સેવા.
For Private And Personal Use Only