SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૬ નવપદનું ચિત્ય વંદન : શ્રી અરિહંત ઉદાર કાંતિ અતિ સુંદર રૂપ, સે સિદ્ધ અનન્ત શાંત આતમગણ ભૂપ. –૧ આચારજ ઉવજઝાય સાધુ, સમતાસ ધામ, જિન ભાષિત સિદ્ધાંત શુદ્ધ અનુભવ અભિરામ. - બોધિ બીજ ગુણ સંપદાએ, નાણું ચરણ તવ શુદ્ધ, ધ્યા પરમાનંદ પદ, એ નવ પદ અવિરુદ્ધ. -૩ ઈહ વભ પરભવ આનન્દકદ જગ માંહિ પ્રસિદ્ધ ચિંતામણી સમ જાસ જાગ બહુપુષ્ય લહ્યા. -૪ તિહું અણસાર અપાર એહ, મહિમા મન ધારે, પરિહર પરજજાલજાલ, નિત એહ સંભારો. -૫ સિદ્ધચક્ર પદ સેવતાં, સહજાનન્દ સ્વરૂપ અમૃતમય કલ્યાણ નિધિ, પ્રગટે ચેતન ભૂપ. – ૬ નવપદનું રૌ વંદન - શિવ સંપદ વરવા સદા, નવપદ ધરૂ હું ધ્યાનમાં ભવ વાસનાને વેગ ટાળે, રાંચતા ગુણગાનમાં, શ્રીપાલ મયણ સુંદરી, સાધી ઘણા સુખીયા થયા, નવપદ ભજે સહુ ભાવથી,એહમાં અખીલ મત્રો ભર્યા-નવ-૧ અરિહંત પદને પ્રથમ ગુણત, સહુ દૂર ટળે, વળી સિદ્ધ આચારજ અને વજઝાયથી શાંતિ મળે, પંચમ મનહર સાધુ પદને, સેવતા શિવપુર ગયા, નવ. ૨ For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy