________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાઠક પદ ધ્યાવતાં, વાચક પદ પાવે, ભણે ભણાવે ભાવશું, સુરપુર શિવપુર જાવે. ––પ સાધુપદ આરાધતાં, સાધુપદ પાવે, તાજા સયમ આરે, શિવ સુંદરીને કામે. -- દર્શન નાણપદ ધ્યાવતાં દર્શન નાણ અજુવાલે. ચારિત્ર પદ ધ્યાવતાં શિવમંદિરમાં મહાલે. ––૭ કેશર કસ્તુરી કેવલી મચકુદ માલતી મહાલે, સિદ્ધચક્ર એવું ત્રિકાલ, જિમ મયણને શ્રીપાલે. –-૮ નવ આંબેલ નવવાર, શિયલ સમકિત સુપાલો. શ્રી રૂપવિય કવિરાચને, માણેક કહે થઈ ઉજમાલ –
પંચ પરમેષ્ઠિનું ચય વંદન - બારગુણે અરિહંત દેવ, પ્રણમિજે ભાવે, સિદ્ધ આઠ ગુણ સમરતા, દુઃખ દેહગ જાવે. -૧ આચરજ ગુણ છત્રીસ, પચવિશ ઉવજઝાય, સત્તાવિશ ગુણ સાધુના, જપતા શિવ સુખ થાય. -૨ અષ્ટોતર શત ગુણ મલીએ, એમ સમરો નવકાર, ધીર વિમલ પડિત તણે નય પ્રણમે નિત્ય સાર. -૩
શ્રી નવપદનું સત્ય વંદનબાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ છત્રીશ ગુણ આચાયના, જ્ઞાન તણું ભંડાર. -૧ પચીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સતાવીશ, શ્યામ વર્ણનુ શેતા, જિન શાસનના ઇશ. -૨
For Private And Personal Use Only