________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
અરિહંત સિદ્ધસુરીશ વાચક સાધુ દશન સુખકરં; વર જ્ઞાનપદ ચારિત્ર તપ એ, નમે નવપદ જ્યકર. -૨ શ્રીપાળ રાજા શરીર સાજા સેવતાં નવપદ વર, જગમાંહિ ગાજા કીર્તિ ભાજા, નમે નવપદ જયકર. –૩ શ્રી સિદ્ધચક્ર પસાય સંકટ, આપદા નાસે સર્વે; વળી વિસ્તરે સુખ મનવાંછિત, નમે નવપદ જયકર. -૪ આંબિલ નવ દિન દેવદન ત્રણ ટક નિરંતર. બેવાર પડિકકમણાં પલવણ, નમે નવપદ જયકરે. ૫ ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થકર, તિમ ગુણણું દેય હાજર ગણીએ, નમે નવપદ જયકર. ૬ વિધિ સહિત મન વચન કાયા વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડા ચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. -૭ ગઇ કષ્ટ ચૂરે શર્મ પુરે, યક્ષ વિમલેશ્વર શ્રી સિદ્ધચક્ર પ્રતાપ જાણ, વિજય વિલસે સુખભ. –૮
નવ પદજીનું ચિત્ય વંદન:સિદ્ધચક્ર આરાધતાં ભવસાગર તરીયે, ભવ અટવાથી ઉતરી, શિવવધૂને વરીયે. –-૧ અરિહંત પદ આરાધતાં, તીર્થકર પદ પાવે, જગ ઉપકાર કરે ધણો, સિધો શિવપુર જાવે. –-૨ સિદ્ધપદ ધ્યાતાં થકા, અક્ષય અચલપદ પાવે, કર્મ કટક ભેદી કરી, અચલ અરૂપી થા. --૩ આચારજ પદ ધ્યાવતાં, યુગ પ્રધાન પદ પાવે, જિન શાસન અછવાલીને, શિવપુર નગર સોહાવે. --૪
For Private And Personal Use Only