SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫૦ દસક્ષેત્રે તિહુ કાળના, ત્રણસો કલ્યાણક; વર્ષ અગિયાર એકાદશી આરધે વરનાણ, – (૭) અગીયાર અંગ લખાવિએ, એકાદશ પાઠાં, પૂજણ ઠવણી વિંટણી, મસી-કાગલ–કાંઠા – (૮) અગીયાર અવ્રત છાંડવા એ, વહ પડિમા અગિયાર, ખીમાવિજય જિનશાસને, સફળ કરો અવતાર – (૯) એકાદસીનું રૌત્ય વંદન :નેમી જિનેશ્વર ગુણની, બહ્મચારી શિરદાર; સહસ પુરૂષ શું આદરી, દીક્ષા જિનવર સાર. – (૧) પચાવન દિન લહ્યું, નિરૂપમ કેવલનાણ ભવિક જીવ પડિબેધવા, વિચરે મહિયલ જામ – (૨) વિહાર કરતા આવીઆ, બાવીશમા જિનરાય; દ્વારિકા નગરી સમોસર્યા, સમવસરણ તિહાં થાય – (૩) બાર પર્ષદા તિહાં મલી, ભાખે જિનવર ધર્મ સર્વ પર્વ તિથિ સાચો, જિમ પામોશિવ શ – (૪) તવ પુછે હરિ નેમને, દાખ દિન મુજ એક શેડો ધર્મ કર્યા થકી, શુભ ફલ પામે અનેક – (૫) નેમી કહે કેશવ સુણે વરસ દિવસમાં જોય; માગશર સુદિ એકાદશી, એસઅવર ન કોય – (૬) ઈણ દિન કલ્યાણક થયાં, નેવું જિનનાં સાર; એ તિથિ વિધિ આરાધતાં સુવ્રત થયો ભવપાર – (૭) તે માટે મેટી તિથિ આરાધે મન શુદ્ધ અહેર પિસહ કરે, મનધરી આતમ બુદ્ધ, (૮) દેઢી કલ્યાણક તણું એ ગુણણું ગણ મન રંગ, મૌન ધરી આરાધીએ, જિમ પામ શિવશમ - (૯) For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy