________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા પણ તેહિજ દીને આદિ જિણુદે લીધી વૈશાખ શુદિ આઠમ દીને અભિનંદન જિનસિદ્ધિ ૩ માઘ શુદી આઠમ દીને જનમ્યા સુમતિ જિણુંદ જેઠ સુદિ આઠમ જનમીયા મુનિસુવ્રત જિનચદ ૪ અષાઢ વદની આઠમે નમીનાથ નિર્વાણ જનમ્યા શ્રાવણ વદી આઠમે નમીનાથ જગ ભાગ ૫ શ્રાવણ શુદિ આઠમે ગયા સિદ્ધિ પાર્શ્વ જિણુંદ ભાદરવા વદી આઠમે ચવિયા સુપાર્શ્વ મણુંદ ૬ અષ્ટમી ગતીને પામવાએ આઠમ તિથિ મનધાર દાન દયા સૌભાગ્યથી મુક્તિ વિમલ પદસાર ૭
એકાદશીનું ચિત્ય વંદન -
શાસન નાયક વિરજી પ્રભુ કેવલ પાક
સંઘ ચતુર્વિધ સ્થાપવા, મહસેન વન આયે. – (૧) માધવ સિત એકાદશી, સમલ દ્વિજયજ્ઞ
ઈ"દ્રભૂતિ આદે મલ્યા, એકાદશ વિ. – (૨) એકાદશસે ચઉગુણે, તેહને પરિવાર,
વેદ અર્થ અવળે કરે, મન અભિમાન અપાર. – (૩) જીવાદિક સંશય હરીએ, એકાદશ ગણધાર,
વીરે સ્થાપ્યા વધીએ, જિન શાસન જ્યકાર. – (૪) મલ્લિ જન્મ-અર-મલ્સિપાસ(વત) વિર ચરણ વિલાસી
ઋષભ-અતિ-સુમતિ-નમિ, મલ્લિધન ધાતી વિનાશી –(૫) પહ્મપ્રભુ શિવલાસ પાશ, ભવ ભવના તોડી;
એકાદશી દિન આપણું, ઋદ્ધિ સઘળી જેડી. – (૬) ૨૯
For Private And Personal Use Only