SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : દડવીરજ પામ્યા વલનાણુ; રાજા થયા. અષ્ટમી તપ મહિમા વડા, ભાખે શ્રી જિનભાજી. - (૮ અષ્ટ કેમ હલુવા ભણીએ, કરીએ તપ સુજાણ; ન્યાયમુનિ કહે ભવિ તુમે, પામેા પરમ કલ્યાણ. - (૯) શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન : સુમતિના એકાસણુ, કરી સયમ લીધે, મલ્ટિપાસ જીનરાય દેય, અઠ્ઠમસુ પર સિધા ..૧ છઠ્ઠ ભકતે કરી અવર સર્વે, લીએ સયમ ભાર; વાસુપૂજય કરે ચેાથ ભક્ત, થયા તે શ્રી અણુગાર ...૨ વરસાં પારણુ કરે એ, ઈક્ષુરસ રિસહેશ; પરમાને બીજે દિને, પારણુ. અવર જિનેશ....૩ વિનીતા નગરીમાં લીએ, દીક્ષા પ્રથમ જીણુંદ; દ્વારામતિએ નેમિનાથ,સહેસાવન હૃદ ...૪ શેષ તીર્થંકર જન્મભૂમિ, લીએ સયમ ભાર; અણુપરણ્યા શ્રી મલ્લીનાથ, તેમ શ્રી તેમકુમાર ...૫ વાસુપુજ્ય પાસ વીરજીએ, ભૂપ થયા નવી એહ; અવર રાજ ભોગવી થયા, જ્ઞાન વિમળ ગુણગે, ... આઠમનુ' ચૈત્યવંદન - સિદ્ધિ આ સાધવા આર્હમ તિથિને સેવા મહા શુદ્ધિ આઠમ દિન જનમ્યા અભિનંદન દેવ ૧ ચવીયા સ`ભવનાથ ફ્રાગણુ શુદ્ઘિ આઠમ દિને ચૈતરવદી આઠમ તિથિ જનમ્યા For Private And Personal Use Only આદિનાથ ૨
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy