________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૭
એહીજ આઠમ ઉજળી, જમ્યા સુમતિ જિર્ણદ;
આઠ જાતિ કળશે કરી; ન્હવરાવે સુરઈ. (૪) જમ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી
નેમ અષાઢ સુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. (૫) શ્રાવણ વદની આઠમે, નમિ જમ્યા જગભાણ
તિમ શ્રાવણ સુદિ આઠમે, પાસજીનું નિર્વાણ, (૬) ભાદરવા વદિ આઠમ દિન એ, ચવિયા સ્વામી સુપાસ, જિન ઉત્તમ પદ પદ્યને, સેવ્યાથી શિવલાસ. (૭)
“ જિરાફ
નિ
અષ્ટમીનું રૌત્ય વંદન - રાજગૃહી ઉદ્યાનમાં વીર જિનેશ્વર આવ્યા
દેવ ઈદ્ર ચેસઠ મલી, પ્રણમે પ્રભુ પાયા. – (૧) રજત-હેમ–મણિ- રયણના, તિહુયણ કેટ બનાય;
મધ્ય મણિમય આસને, બેઠા શ્રી જિનરાય. – (૨) ચઉવિહ ધર્મની દેશના, નિસુણે પર્ષદા બાર;
તવ ગૌતમ મહારાજને, પુછે પર્વ વિચાર – (૩) પચ પવી તમે વર્ણવી, તેહમાં અધિક કોણ
વીર કહે સુણ ગાયમા, અષ્ટમી પર્વ વિશેષ - (૪) બીજ ભવી કરતાં થકાં બહુવિધ ધર્મ મુણુત,
પંચમી તપ કરતાં થકાં, પાંચે જ્ઞાન ભણત, – (૫) અષ્ટમી તપ કરતાં થકાં આઠે કર્મ હણત
એકાદશી કરતાં થકાં, અંગ અગીયાર ભર્ણત – (૬) ચૌદે પુરવધર ભલાઓ, ચૌદશ આરાધે
અષ્ટમી તપ કરતાં થકાં, અષ્ટમી ગતિ સાધે. - (૭)
જય જીજ મહેર
For Private And Personal Use Only