________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાવનહી પંચને એ કાઉસગ્ગ લોગસ્સ કરે; ઉજમણું કરે ભાવશું; ટાળો ભવ ફેરે. (૮) એમ પચમી આરાધિ એ, આણભાવ અપાર, વરદત ગુણમંજરી પરે, રંગ વિજય લહે સાર. (૯)
બીજું પંચમીનું ચય વંદન - બાર પર્ષદા આગળ નેમિ છનેસર રાય મધુર ધ્વનિ દીયે દેશના ભાવિ જનને હિતદાય – ૧ પાંચમી તપ આરાધીએ જીમલહીએ જ્ઞાન અપાર કાર્તિક સુદી પચમી ગ્રહે હર્ષ ઘણો બહુમાન –– ૨ પચ માસ લઘુ પંચમી જાવ છવ ઉત્કૃષ્ટી પચ વરસ પચ માસની પંચમી કરો શુભ દ્રષ્ટિ – ૩ વરદત્તને ગુણમંજરી પંચમી આરાધી અંતે આરાધને કરી શિવપુરીને સાધી -- ૪ એણી પેરે જે આરાધશે એ પંચમી વિધિ સંયુક્ત જીન ઉત્તમ પદ પાને નમિ થાયે શિવ ભક્ત – ૫
અષ્ટમીનું ચય વંદન - મહા શુદિ આઠમને દિને, વિજ્યા સુત જા.
તેમ ફાગણ શુદિ આઠમે, સંભવચવિ આયો. (૧) ચિતર વદની આઠમે, જમ્યા ઋષભ નિણંદ
દીક્ષા પણ તે દિન લહી, હુવા પ્રથમ મુનિચંદ. (૨) માધવ શુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દર;
અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. (૩)
For Private And Personal Use Only