________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિરોષ વહી મામમહિધર તૃષ્ણા જલધિ હતકર, વચર્જિત 'જંતુ બેધક, નૌમિ. -- ૩ અજ્ઞાન તજિતરહિત ચરણ પરગુણમે મત્સર; અરતી અતિ ચરણ શરણું, નૌમિ. -- ૪ ગભિર વદનંદ ભવતુ દિન – દિન દેહિ પ્રભુ દશન,ભવવારિ જયશ્રી દાદા મંગલનૌમિ.-૫
શ્રી જ્ઞાન પંચમીનું ચૈત્ય વંદન -
ત્રિગડે બેઠા વીરજિન ભાખે ભવિજન આગે; ત્રિકરણ શું ત્રિડું લેકજન, નિસણો મન રાગે (૧) આરાધે ભલી ભાતસે, પચમી અજુવાળી. જ્ઞાન આરાધન કારણે, એહીજ તિથિ નિહાળી. (૨) જ્ઞાન વિના પશુ સારિખા, જાણે એણે સંસાર, જ્ઞાન આરાધનથી લહે, શિવપદ સુખ શ્રીકાર. (૩) જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશ કુસુમ ઉપમાન;
કલેક પ્રકાશ કર, જ્ઞાન એક પ્રધાન. (૪) જ્ઞાની શ્વાસો શ્વાસમાં કરે કમને છે; પૂર્વ કેડી વરસાં લગે, અજ્ઞાની કરે તે. (૫) દેશ આરાધક કિરિયા કહી, સવ આરાધક જ્ઞાન; જ્ઞાન તણો મહિમા ઘણે, અંગ પાંચમે ભગવાને (૬) પચમાસ લઘુ પચમી, જાવજીવ ઉષ્કૃષ્ટી; પાચ વરસ પચ માસની, પંચમી કરે શુભ દ્રષ્ટિ. (૭)
For Private And Personal Use Only