________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૪
દ્રવ્ય થકી જિન વેગળા, ભાવથી હૃદય મેષાર; ત્રિહુ કાળે વંદન કરે, શ્વાસ માંહે સે વાર ... 1 શ્રી સીમંધર જિનવરૂ એ, પુરે વાંછિત કેડ, કાંતિ વિજય ગુરૂ પ્રણામતાં, ભકિત બે કરજેડ. ... ૫
શ્રી સીમંધર સ્વામીનું ચય વંદન - સમે વસરણ બીરાજતાં, સીમંધર સ્વામ; મધુર ધ્વની દીએ દેશના, વાણું સુધા સમાન, .... ૧ પર્ષદા બેઠી સાંભળે, વાણુને વિસ્તાર; સહુ સહુના મનમાં થયો, આંનદ હર્ષ અપાર, ... ૨ જાતિ વૈર સમાવવા, પ્રભુ અતિશય અદભુત સંશય સર્વને ટાળતા, કરે ભાવિને પવિત્ર. . ૩ હું નિભગી રજળું ઈહાં, શાં કીધા મેં પાપ; જ્ઞાની વિનાની ગોઠડી, કયાં જઈ કરૂ વિલાપ.... ૪ માતા વિનાને બાળ જેમ, અથડાતા કુટાતો, આવ્યો છું તુજ આગળ, રાખેતિ કરૂં વાતો.... ૫ કેડ કેડ વંદના માહરીએ, અવધારે જિનદેવ; માગું નિરંતર આપના ચરણની સેવ - ૬
શ્રી સીમંધર જિનનું ચય વંદન
તુ જિન જગદેકભાનું, કામ કશ્મલ મહર; દુરિત એધ વિભાગ વજિત, નમિ શ્રી જિનમંધર – ૧ પ્રભુ પાદપમે ચિતે લયને વિષય દેલીત નિર્ભર. સંસાર રાગ અસાર ઘાતિક નૌમિ. -- ૨
For Private And Personal Use Only