________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
બીજનું ચૈત્ય વંદન
દુવિધ ધર્મ જિણે ઉપદી ચોથા અભિનંદન બીજે જમ્યા તે પ્રભુ ભવ દુઃખ નિકંદન – ૧ દુવિધ ધ્યાન તમે પરિહર આદરો દેય ધ્યાન એમ પ્રકાણ્યું સુમતિ છને તે ચવિયા બીજ દીન – ૨ દેય બંધન રાગ દ્વેષ તેહને ભવિ તજીએ મુજ પરે શીતલ જીન પર બીજ દીને જીવ ભજીએ-- ૩ છવા જીવ પાદથનું કરી નાણ સુજાણ બીજ દીને વાસુ પુજય પરે લો કેવલજ્ઞાણ –- ૪ નિશ્ચયને વ્યવહાર દેય અકાતે ન ગ્રહીએ
અરજીન બીજ દીને ચવી એમ ન આગળ કહીયે – ૫ વર્તમાન ચોવીશીએ એમ છનના કલ્યાણ બીજ દીને કઈ પામીયા પ્રભુ નાણુ અને નિર્વાણ - ૬ એમ અનંત ચાવીશીએ હુઆ બહુ કલ્યાણ ન ઉત્તમ પદ પક્ષને નમતાં અવિચળ સ્થાન – ૭
શ્રી સીમંધર સ્વામીનું ચૈત્ય વંદના
સીમંધર જિન વિચરતા, સોહે વિજય મેઝાર; સમવસરણ રચે દેવતા, બેસે પર્ષદા બાર ... ૧ નવતત્વની દીએ દેશના, સાંભળે સુર નર કાડિ, ઉદ્ધવ્યાદિક વર્ણવે, લે સમક્તિ કરજેડી.. ૨
હાં થકી જિન વેગળા, સહસ તેત્રીશ શત એક; સત્તાવન જન વળી, સત્તર કળા સુવિશેષ, ... ૩
For Private And Personal Use Only