________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
વિવેક પુર્વક અત ભાવે છે કે તે સર્વ આત્મિજ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા તે પ્રાપ્ત ૪ કરવા વચન કેનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું રે આત્મતારે આત્મતારે શ્રી ગ્રહ એને ઓળખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ હે આ વચનને હૃદયે લખો.
છેલ્લી ઘડીની માંગણી (રાગ : વાધેશ્રી)
આટલું તો આપજે ભગવદ્ ! મને છેલ્લી ઘડી, ન રહે માયા તણું બંધન, મને છેલ્લી ઘડી, (ટેક) આ જીદગી મેંધી મળી પણ જીવનમાં જાગે નહી અંત સમય મને રહે સાચી સમજ છેલ્લી ઘડી. આટલું જયારે મરણ શય્યા પરે, મચાય છેલ્લી આંખડી. તું આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી. આટલું હાથ પગ નિબળ બને ને શ્વાસ છેલ્લે સંચરે, ઓ દયાળુ! આપજે દર્શન મને છેલ્લી ઘડી. આટલું હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં તું આપજે શાન્તિભરી નિંદ્રા અને છેલ્લી ઘડી. આટલું અગણિત અધમે કર્યા તન મન વચન યોગે કરી, હે ક્ષમાસાગર! ક્ષમા મને આપજે છેલ્લી ઘડી. આટલું અંત સમયે આવી મુજને દમે ના ઘટ દુશ્મને, જાગ્રતપણે મનમાં રહે તારું સ્મરણ છેલ્લી ઘડી. આટલું
For Private And Personal Use Only