________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫.
ઉજમણું પણ કીજીએ, ચિત ધરી ઉલ્લાસ,
પુઠાને વિટાં ગણું ધણા, ઈત્યાદિક કરો ખાસ. – (૧૦) એમ એકાદશી ભાવશુંએ આરાધે નર રાય;
ક્ષાયિક સમકિતને ધણી, જિન વંદી ઘેર જાય – (૧૧) એકાદશી ભવિયણ કરો એ, ઉજજવલ ગુણ જિમ થાય; ક્ષમા વિજય સ ધ્યાનથી, શુભ સુરપતિ ગુણગાય- (૧૨)
એકાદશીનું ચિત્ય વંદન :આજ ઓચ્છવ થયે મુજ ઘરે એકાદશી મંડાથ શ્રી છનનાં ત્રણશે ભલાં કલ્યાણક ઘર જાણ – ૧ સુરતર સુરમણ સુરઘટ કલ્પાવેલી ફળી મારે એકાદશી આરાધતાં બોધિ બીજ ચિત્ત ઠેર – ૨ નેમી જનેસર પૂજતાએ પહોંચે મનનાકોડ જ્ઞાન વિમલ ગુણથી લહે પ્રણ બે કરોડ – ૩
એકાદશીનું ચિત્ય વંદન :માગશર શુદિ એકાદશી – આરાધી મન શુદ્ધ કલ્યાણક દીને દયા - ત્રણ પરિમિત યુદ્ધ ૧ અર જિનવર દિક્ષા લિયે – મલ્લિ જિનેસર જન્મ સંયમ મલ્લિ જીણુંદનું – મલ્લિ કેવળ સમ ૨ નમિનાથ જિન કેવળી – એહ દીન સર્વિત હવે કલ્યાણક દશ ક્ષેત્રના – પચાસ સંખ્યા જોવે ૩ ત્રણ કાલ સાથે ગુણે - જેઠ કલ્યાણ થાય બીજી પાંચ અગ્યારસે – દોઢસો થાય કહાય ૪
For Private And Personal Use Only