SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ અથ થાય જેડા બે લિખને જીહાં! ઓગતેર કેડીકેડી, તેમ પચાશી લખ વલી જેડી; ચુમ્માલીશ સહસ્સ કાડી, સમવસર્યા જીહાં એની વાર પુર્વ નવાણું એમ પ્રકાર, નાભી નદિ મલ્હાર. ૧ સહસ ફૂટ અષ્ટાપદ સાર, જિન ચોવીશ તણા ગણધાર; પગલાના વિસ્તાર, વલી જિનબિંબ તણે નહિ પાર; દેહરી શંભે બહુ આકાર, વંદુ વિમલ ગિરિ સાર. ૨ એંશી સીતેર સાઠ પંચાસ, બાર જેયણ માને જસ વિસ્તાર, ઈગ દુતી ચઉ પણ આર, માન કર્યું એહનું નિરધાર; મહીમા એહને અગમ અપાર, આગમ માંહે ઉદાર. ૩ ચૈત્રી પુનમ દીન શુભ ભાવે, સમતિદષ્ટિ સુર નર આવે; પૂજા વિવિધ રચાવે, જ્ઞાનવિમલ સુરી ભાવના ભાવે દુરગતી દેહગ દૂર ગમાવે, બધી બીજ જસ પાવે. ૪ અથ દ્વિતીય બેય છેડે (રાગ – વરસ દિવસમાં અષાઢ ચોમાસુ ) શેત્રુંજ સાહેબ પ્રથમનિણંદ નાભિ ભૂપ કુલ કમલ દિણંદ, મરદેવીને નદ; જસ મુખ સોહે પુનમ ચંદ, સેવા સારે ઈંદ નરિંદ; ઉમૂલે દુઃખ દદ, વાંછિત પૂરણ સુરતર કંદ; લંછન જેહને સુરભિનંદ, ફેડે ભવભય ફંદ, પ્રણમે જ્ઞાનવિમલ સુદિ જેહના અહ નિશ પદ અરવિંદ, નામ પરમાનંદ. ૧ શ્રી સીમંધર નવર રાજે, મહાવિદેહે બાર સમાજે; ભાગે ઈમ ભવિ કાજે, સિદ્ધક્ષેત્ર નામે ગિરિરાજે; એહ જ ભરત માં હે એ છાજે, ભવજલ તરણુ ઝહાજે; અનંત તીર્થંકરની વાણું ગાજે, ભવિ મન કેરો સંશય ભાંજે સેવકજનને નિવા, વાજે તાલ કસાલ પવા; ચિત્રી મહત્સવ અધિક દીવાજે, સુર નર સજી બહુ સાજે ૨ રાગદ્વેષ વિષ ખીલાણ મંત, ભાંજી ભવભય ભાવઠ બ્રાંત; ટાલે દુઃખ દુરત, સખ-સંપત્તિ હોયે જે સમરત થાયે અહનિશ સઘલા સંત, For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy