SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાયે ગુણ મહેત; શિવસુંદરી વશ કરવા તંત, પાપ તાપ પીલણ એ અંત સુણએ તે સિદ્ધાંત, આણી મેટી મનની ખાંત, ભવિયણ ધ્યાનો એકણુચિત રાન વેલા ઉલ૯ત. ૩ આદિ જીનેશ્વર પદ અનુસરતી, ચતુરંગુલ ઉંચી રહે ધરતી; દુરિત ઉપદ્રવ હરતી, સરસ સુદ્યારસ વયણ ઝરંતી; જ્ઞાનવિમલ ગિરિ સાનિધ્ય કરતી, દુશમન દુષ્ટ દલતી; દાડિમ પકુવક્ની સમદતી, જ્યતિ ગુણ ઈહાં રાજી પત; સમકિત બીજ વપતી, ચક્રસરી સુરસુંદરી હતી; ચૈત્રી પુનમ દિને આવતી, જ્ય જયકાર ભણતી. ૪ (ઈતિ) અથ સ્તવન પ્રારંભ તીરથ વારૂ એ તીરથ વારૂ, સાંભળજો સે તારૂ રે, ભવજલ નિધિ તરવા ભવિજનને, પ્રહણ પરે એ તાર રે. એ ૧ એ તીરથ મહિમા મોટે, નવિ માને તે કાર રે; પાર ન પામે કહેતાં કેઈ, પણ કહિયે મતિ સારૂ રે. એક ૨ સાધુ અનંતા ઈલાં કણે સીધા, અંત કમના કીધા રે; અનુભવ અમૃત રસ છણે પીધાં રે. અભયદાન ગ દીધા રે એક ૩ નમિ વિનમિ વિદ્યાધર નાયક, દ્રાવિડ વારિખિલ્લ જાણે રે, થાવચ્ચ શુકે સેલગ પથગ, પાંડવ પાંચ વખાણ રે. એ જ રામ મુનિને નારદ મુનિવર, શાંબ પ્રદુમ્ન કુમાર રે; મહાનંદ પદ પામ્યા તેહના, મુનિવર બહુ પરિવારે રે. એક ૫ તેહ ભણું સિદ્ધક્ષેત્ર એહનું, નામ થયું નિરધાર રે, શત્રુજય કલ્પ મહામ્ય, એહને બહુ અધિકાર રે. એ ૬ તીરથ નાયક વાંછિત દાયક, વિમલાચલ જે પાવે રે જ્ઞાનવિમલ સુરિ કહે તે ભવિ ને, ધર્મ શ્વગંધરે આવે છે. એ ૭ -: ઈતિ સ્તવન સમાપ્ત. - . એ દેવ વાંદવાના પાંચમાં જોડાને વિધિ થયે, ઈહાં પછીથી ચૈત્યવંદન ભાષ્ય કહેવું. For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy