________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૭
અથ ત્રણ ત્યવંદન પ્રારંભ
શેત્રુજા શિખરે ચઢીય સ્વામી, કહીયે હું અચિંશું રાયણ તયર તલે પાય; આણદે ચરચિશું, હવણ વિલેપન પૂજના, કરી આરતી ઉતારીશ, મંગલ દીપક જ્યોતિ યુતિ; કરી દુરિત નિવારીશ, ધન્ય ધન્ય તે દિન માહરૉ એ, ગણીશ સફલ અવતાર નય કહે આદીશ્વર નમ, છમ પામે યકાર. ૧ (ઈતિ)
અથ દ્વિતીય ચિત્યવદન
તુજ મૂર્તિને નિરખવા, મુજ નયણું તરસે તુમ ગુણ ગણને બલવા, રસના મુજ હરખે; કાયા અતિ આણંદ મુજ, તુમ યુગપદ ફરશે તે સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરશે, એમ જાણીને સાહેબા એ, નેક નજરે મેહિ જોય જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શું જે નવિ હેય. ૨
અથ તૃતીય ચિત્યવંદના
માલ તાલ કસાલ સાર, ભુગલને ભેરી, ઢેલ દામા દડવડી, સરણાઈ નફેરી, શ્રી મંડલ વીણ રબાવ, સારગી સારી; તંબુરા કડ તાલ શંખ, જલ્લરી ઝણકારી, વાત્ર નવ નવ છંદ શું એ, ગાઓ ગુણીજન ગીત; જ્ઞાનવિમલ પ્રભુતા લહે, જીમ હેયે જગે જસ રીત. ૩
For Private And Personal Use Only