________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
॥ અથ સ્તવન લિખ્યતે॥ એ દેશી. )
( આજ સખી સખેસરા
એ ગિરુ ગિરિ રાજીઓ, પ્રધ્યુમી ભાવે ! ભવ ભવ સંચિત આકરાં, પાતકડાં જાવે. !!! વજ્રલેપ સમજ હાવે, તે પણ તસ દૂર; એહતુ દર્શીન કીજીએ, ધરી ભકત પડુ રે, રા ચન્દ્રશેખર રાજા થયા, નિજ ભગિની સુધા; તે પણ એ ગિરિ સેવતાં, ક્ષણ માંહે સિધ્યા. uઙા શુકરાજા જય પામીયા, એને સુપસાયે; ગાહત્યાદિક પાપ જે, તે દૂર પલાયે,૫૪ા અગમ્ય અપૈય અભક્ષ્ય જે, કીધાં જેણે પ્રાણી; તે નિર્દેલ ઈણગિરિયે થયા, એ જિનવર વાણી. પાા વાધ સર્પ પ્રમુખા પશુ, તે પણ શિવ પામ્યા; એ તીરથ સેવ્યા થકી, સવિ પાતક વામ્યા. કિા ચૈત્રી પુનમ વતાં, ટલે દુઃખ લેશ; જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી, હાય સુસ વિશેષ, ગ્રા
વિધિ
( ઈત્તિ સ્તવન.) અહીં ભક્તામર કહેવુ", પછી ચાલીશ નવકાર ગણુવા, શ્રી સિદ્ધાચલજીનાં એક્વીશ નામ નમસ્કારપૂર્વક ગણવાં, પછી ભંડાર દ્રવ્ય મૂક્યું. ચાલીશ ખમાસમણુ દેવાં, ચાલીશ પ્રકૃક્ષિણા દેવી, ઈતિ દેવવંદનના ચેાથે જોડા સમ્રાપ્ત.
અય દેવવંદનના પાંચમા જોડા.
વિધિ
અહીયાં પૂર્વાંત સવ વસ્તુ પ્રત્યેક પચ્ચાસ પશ્ચાસ ઢાવવી, તેમ જ અખીયાણુ અને શ્રીલ પણુ ઢાવવાં, ખીન્ને પશુ પૂર્વીલી પરે સર્વ વિધિ કરવા.
For Private And Personal Use Only