________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અથ થાય જેડા બે વિખ્યાત છે
(રાગ – મુજ આંગણે). રૂષભદેવ નમું ગુણ નિર્મલા, દૂધ માંહે જિમ ભેલી સીતાફલા છે વિમલ શૈલ તણું શણગાર છે, ભવ ભવ મુજ ચિત્તો તે રચે. ૧ કે જેહ અનંત થયા જિન કેવલી, જેહ હશે વિચરતા તે વેલી છે જે અસાય સાસય ત્રિહુ જગે, જિનપડિમા પ્રણમું નિત જગમગે. એ ૨ સરસ આગમ અક્ષર મહેદધો, ત્રિપદી ગંગ તરંગ કરી વધી છે ભવિક દેહ સદા પાવન કરે, દુરિત તાપ રમલ અપહરે. ૩ જિનશાસન ભાસન કારિકા, સુરસુરી જિન આણા ધારિકા ! જ્ઞાનવિમલ પ્રભુતા દિયે દંપતી, દુરિત દુષ્ટ ત ભય જીપતી. ૪
છે અથ દ્વિતીય થાય જોડે છે
(શ્લેક – માલિની દત્ત. ) સવિ મલિ કરી આવે, ભાવના ભવ્ય ભાવો ! વિમલગિરિ વધા, મોતીયાં શાલ લાવો છે જે હોય શિવ જા, ચિત્ત તે વાત ભાવે કે ન હોય દુશમન દાવ, આદિ પૂજ રચા. ૧ ! શુભ કેશર ઘેલી, માંહે કર ચલી પહેરી સિત પટોલી, વાસીયે ગધ ધળી ભરી પુષ્કર નેલી, ટાલિયે દુઃખ હેલી છે સવિ જિનવર ટાલી, પુજિયે ભાવ ભલી. ૨ શુભ અંગ અગ્યાર, તેમ ઉપાંગ બાર છે વળી મૂલસત્ર ચાર, નંદી અનુ
ગાર છે દશ પયન ઉદાર, છેદ ષટ વૃત્તિ સાર છે પ્રવચન વિસ્તાર, ભાષ્ય નિર્યુક્તિ સાર. ૩ છે જ્યાં જ્યાં જ્યનંદા, જૈનદષ્ટિ સુરિદા ! કરે પરમાનંદા, ટાલતા દુઃખ દદા છે જ્ઞાનવિમલ સુરિંદા, સામ્ય મા કંદ કદાવર વિમલ ગિરિદ, ધ્યાનથી નિત્યં ભદ્દા છે ૪ઈતિ છે
For Private And Personal Use Only