________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૫
છે અથ ત્રીજું ચીત્યવંદન અજર અમર અકલક અરુજ, નિજ અવિનાશી સિદ્ધ સરુપી શંકરે, સંસાર ઉદાસી છે સુખ સંસારે ભોગવી, નહીં ભોગ વિલાસી છે છતી કર્મ કષાયને, જે થે જિતકાશી છે દાસી આશી અવગણી એ, સમીચીને સવગ છે નય કહે તસ ધ્યાને રહે, જિમ હેય નિર્મલ દેહે. ૩
છે અથ થેયે જેડા બે છે (રાગ – મુજ આંગણ સુરતરૂ ઉગે) શ્રી તન્ય મંડણ રિસહ જિર્ણોદ, પાપ તણે ઉમૂલે કંદ છે મરૂદેવી માતાને નંદ, ને વધૂ મને ધરી આણંદ. | ૧૫ ત્રણ ચોવીશી બહુર જિના, ભાવ ધરી વધુ એક મના અતીત અનાગત ને વતમાન, તિમ અનંત જિનવર ધરો ધ્યાન. ૨ જેહમાં પંચ કહ્યા વ્યવહાર, નય પ્રમાણ તણા વિસ્તાર છે તેના સુણવા અર્થે વિચાર, જિમ હેય પ્રાણુ અલ્પ સંસાર. ૩ શ્રી જિનવરની આણ કરે, જગ જસ વાદ ઘણો વિસ્તરે છેશ્રી જ્ઞાનવિમલસુરિ સાનિધ્ય કરે, શાસનદેવી સંકટ હરે.
છે અથ દ્વિતીય થાય જોડે છે
(રાગ - વીર જીનેશ્વર અતી અલસર ) પ્રણ ભવિયા રિસહ જિસેસર, શત્રુંજય કેરો રાયજી ! વૃષભ લંછન જસ ચરણ સોહે, સોવન વરણ કાયજી છે ભરતાદિક શત પુત્ર તણે જે, જનક અધ્યા રાયજી મૈત્રી પુનમને દિન જેહના, મહેટા મહોત્સવ થાયછે. ૧છે અષ્ટાપદ ગિરિ શિવપદ પામ્યા, શ્રી સિહેર સ્વામીજી ચપાયે વસુપૂજ્ય નરેસર, નંદન શિવ ગતિ ગામીજી વીર અપાપાપુરિ ગિરનાર, સિદ્ધ નેમ જિર્ણોજી છે વીશ સમેતગિરિ શિખરે પહેતા, એમ
For Private And Personal Use Only