________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
બહુ યશમાન, આજ હૈ। દીપે રે અધિષ્ટી તસ નાન ફ્લા ઘણી જી !! પ kk
॥ અથ વિધિ ।
( સતીકરમ† નમીયુંણુ તથા ભકતામર સ્મરણમાંથી જોઇ લેવા ) સતિકર' કહીયે, પછી નવકાર દશ ગણવા, પછી શ્રી શત્રુજ્યનાં એક્વીશ નામ નમસ્કારપૂર્વક લેવાં. જેમ શ્રી શત્રુયાય નમઃ શ્રી પુંડરિકાય નમઃ ઈત્યાદિ. એકવીશ નામ લેઈ પછી ભંડાર ઢાઈએ. પછી ખમાસમણુ શ દેઈ પ્રદક્ષિણા દેશ દેવી, એટલે એક જોડાતા વિધિ થયા !!
અથ દેવવદનના ખીજા જોડાને વિધિ પણ પ્રથમની પ્રમાણેજ છે, વસ્તુ પણ તેજ સવ મેળવવી, પરંતુ એટલા ફેર કે દશ દશ વસ્તુને દેકાણે વીશ વીશ વસ્તુ મૂકવી. અખીયાણું તે જ મૂકવું, અને સતિકરને સ્થાનકે નઊિષ્ણુ કહેવું !!
॥ અથ બીજા જોડનાં ત્રણ ચૈત્યવંદન ॥
નાભિ નરેસર વશ મલય, ગિરિચન સાહે જસ રિમલશું વાસિયા, ત્રિભુવન મન માહે ! અપરા રભા ઉČશી, જેહના અવદાત ! ગાય અઠ્ઠ નિશ હુ શું, મરૂદેવી જાત નિપાધિક જસ તેજશું એ, સમ મય સુખને ગેહુ ા જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી, અખય અનતી જેહ, ૫ ૧૩૫ ઈતિ !! ॥ અથ ખીજી' ચૈત્યવંદન ॥
જિમ ચૈત્રી પુનમ તણો, અધિકો વિષુ દીપે ા ગ્રહ ગણુ તારાદિક તણા, પરમ તેજને જીપે 1 તિમ લૌફિકના દેવ તે, તુમ આગે હીણા ના લેાકાત્તર અતિશય ગુણે, રહે સુરનર લીા ॥ નિવૃત્તિ નગરે જાયવા એ, એહિ જ અવિચલ સાથે ! જ્ઞાનવિમલસૂરિ એમ કહે, ભવ ભવ એ મુજ નાથ ॥ ૨ ॥
For Private And Personal Use Only