________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
શાસનની રખવાળી છે એ તીરથ કેરી, સાન્નિધ્ય કરે સંભાલી છે ગિરૂઓ જ મહિમા, સંપ્રતિ કાલે જાસ છે શ્રી જ્ઞાનવિમલસુરિ, નામે લીલ વિલાસ પે જ છે
છે અથ દ્વિતીય થાય જોડે છે
(રાગ મનહર મુરતી મહાવીરાણી)
સઠ લાખ પુરવ રાજ કરી, લીયે સંયમ અતિ આનંદ ધરી છે વરસ સહસે કેવલ લચ્છી વરી, એક લખ પુર્વ શિવરમણ વરી લે ૧ વીસે પહિલા રૂષભ થયા, અનુક્રમે વિશ જિર્ણોદ ભયા છે વૈત્રી પુનમ દિન તેહ નમે, જિમ દુગતી દુઃખડાં દૂર ગમે છે ૨ ! એકવીશ એકતાલીશ નામ કહ્યાં છે આગમે ગુરૂવયણે તેટલહ્યા છે અતિશય મહિમા ઈમ જાણીએ, તે નિશ દિને મનમાં આણુએ છે ૩ શત્રુંજય ગિરિનાં સવિ વિઘન હરે ચકકેસરી દેવિભકિત કરે છે કહે જ્ઞાનવિમલ સુરીગુરૂ, જિનશાસન હેજે જયકર છે ૪ ઈતિ
છે અથ સ્તવન લિખ્યતે |
(રાગ બાછલ દે માતા મલ્હાર). સિદ્ધાચલ ગુણગેહ, ભવિ પ્રણમે ધરી નેહ, આજ હા સેહે રે મન મેહે તીરથ રાજી છ કે ૧ આદીશ્વર અરિહંત, મુગતિ વધૂને કત, આજ હે પુરવવાર નવાણું આવી સમોસરયા જ છે છે સન્મ સુરા સુર રાજ, કિન્નર દેવ સમાજ, આજ હે સેવા રે સારે કરજેડી કરી છે ૩ દર્શનથી દુખ દૂર, સેવે સુખ ભરપુર, આજ હે એણે રે કલિકાલે કલ્પતરૂ અછે ૪ પુંડરિકગિરિ ધ્યાન કહીએ
For Private And Personal Use Only