________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિહંત સરૂપ અને પમ રૂપકે સેવક દુખને દૂર કરે, નિજ વાણ સુધારસ મેઘ જળ ભવિમાનસ માનસ ભૂરિ ભરે; નમિનાથ દર્શન સાર લહી કુણ વિષણુ મહેશ ઘરે જ ફરે, અબ માનવ મૂઢ લહી કુણ શંકર છેડકે કંકર હાથ ધરે. ૨૧
થાય, નમિયે નમિ નેહ, પુણ્ય થાપે જ દેહ અઘ સમુદય જેહ, તે રહે નહી રેહ છે લહે કેવલ તેહ, સેવા કાર્ય એહ છે લહે શિવપુર ગેહ, કમને આપ્યું છે. ૧૫ ઈતિ
છે અથ શ્રી નેમિનાથ ત્યવંદન છે
નેમિનાથ બાવીશમા, શિવદેવી માય છે સમુદ્રવિજય પૃથિવીપતિ, જે પ્રભુના તાય. ૧ દેશહ ધનુષની દેહડી, આયુ વરસ હજાર શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. પર સરીપુર નારી ભલી એ, બ્રહ્મચારી ભગવાન છે જિન ઉત્તમ પદ પર્વને, નમતાં અવિચલ થાન. ૩
દવ વંશ વિભૂષણ સાહિબ નેમિનિણંદ મહાનદકારી, સમુદ્રવિજ્ય મરિંદતણે સુત ઉજવળ શેખ સુલક્ષણધારી; રાજુલ ભાર મૂકી નિરધાર ગયે ગિરનાર કલેશ નિવારી, કલ કાય શિવદેવી માય નમે નય પાય મહાવ્રતધાર. ૨૨
For Private And Personal Use Only