________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
છે અથ શ્રી મુનિસુવ્રત ચૈત્યવંદન છે
મુનિસુવ્રત જિન વશમા, કચ્છપનું લંછન છે પદ્મા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. ૧ રાજગૃહી નગરી ધણી, વીશ ધનુષ્ય શરીર છે કર્મ નિકાચિત રેણુ વ્રજ, ઉમ સમીર. ૫૨ છે ત્રીશ હજાર વરસ તણું એ, પાલી આ ઉદાર છે પદ્મવિ કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. . ૩ ઈતિ
સુમતિ નદિ તણે વરદ સુચંદ વદન સોહાવત હે, મંદિરે ધીર સવે નરહર સુશામ શરીર વિરાજત હે; કાજલ વાન સુક૭યાન કરે ગુણ ગાન નદિ ઘણે, મુનિસુવ્રત સ્વામી તેણે અભિમાન લહે નય માન આનંદ ઘણે. ૨૦
થાય. મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે છે સવિ સંપત્તિ પામે, સ્વર્ગનાં સુખ જામે છે દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભામે છે સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. ૧. ઈતિ
છે અથ શ્રી નમિનાથ જૈત્યવંદન છે
મિથિલા નયરી રાજી, વપ્રા સુત સાચી છે વિજયરાય સુત છોડીને, અવરા મત માગે છે ૧ નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષ્યની દેહ છે નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણિ ગેહ. ૨ દશ હજાર વરસ તણું એ, પાલ્યું પરંગટ આય છે પદ્રવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. છે ૩છે
For Private And Personal Use Only