________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
થય. રાજુલ વર નારી, રૂપથી રતિ હારી છે તેના પરિહારી, બાલથી બ્રહ્મચારી છે પશુઆ ઉગારી, દૂઆ ચારિત્રધારી; કેવલથી સારી, પામીયા ઘાતિ વારી. ૧
ત્રણ જ્ઞાન સયુત્તા, માતાની કુખે દૂતા જનમે પુરદ્ધતા, આવી સેવા કરતા ! અનુક્રમે વ્રત કરતા, પંચ સમિતિ ધરંતા છે મહિયલ વિચરતા, કેવલથી વરંતા. ૨
સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે છે ત્રિગડુ સહવે, દેવદો બનાવે સિંહાસન ઠાવે, સ્વામિના ગુણ ગાવે તિહાં જિનવર આવે, તત્ત્વવાણ સુહાવે છે ?
શાસનયુરી સારી, અંબિકા નામ ધારી છે જે સમકિતિ નર નારી, પાપ સંતાપ વારી ! પ્રભુ સેવા કારી, જાપ જપીયે સવારી સંઘ દૂરિત નિવારી, પદ્મને જેહ પ્યારી. ૪ ઈતિ
છે અથ શ્રી નેમિજિન સ્તવન છે (આ જમાઈ પ્રાહુણા, જયવતાજી – એ દેશી.)
નિરખ્યો નેમિ જિદને, અરિહરાજી રાજીમતિ કર્યો ત્યાગ, ભગવંતાછ કે બ્રહ્મચારી સયમ ગ્રહ્યો છે અo | અનુક્રમે થયા વીતરાગ. | ભ | ૧છે ચામર છત્ર સિહાસન અને પાદપીઠ સંયુક્ત ભોજા ચક્ર ચાલે આકાશમાં અo દેવદુદુભિ વર ઉત્ત. ભારે ૨ સહસ જોયણું ધ્વજ સેહત છે અo . પ્રભુ આગલ ચાલંત છે ભ૦ કનક કમલ નવ ઉપરે છે અને વિચરે પાય ઠવત, છે ભo ૩ ચાર મુખે દીયે દેશના છે અoછે
For Private And Personal Use Only