________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અથ શ્રી ધર્મનાથ ચિત્યવંદન !
ભાનુનંદન ધર્મનાથ, સુવતા ભલી માત વજા લંછન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત. ૧. દશ લાખ વરસનું આઉખું, વપુ ધનુ પીસ્તાલીસ રત્નપુરીને રાજી, જગમાં જાસ જગીશ. છે ધમ મારગ જિનવર કહીએ, ઉત્તમ જન આધાર છે તેણે તુજ પાદપક્વ તણી, સેવા કરૂં નિરધાર. ૩
જાકે પ્રતાપ પરાજિત નિબલ ભૂતલ થઈ ભમે ભાનુ આકાશે, ૌમ્ય વદન વિનિજિત અંતર શ્યામ વાસી વન હેત પ્રકાશે; ભાનુ મહીપતિ વશ કુસંસય બેધન દીપત ભાનુ પ્રકાશે, નમે નય નેહ નિત સાહિબ એહ ધમ જિદ ત્રિજગ પ્રકાશે. ૧૫
થાય, ધરમ ધરમ ધરી, કર્મના પાસ તેડી કેવલ શ્રી જેરી જેહ ચોરે ને ચોરી દર્શન મદારી, જાય ભાગ્યા સટોરી છે નમે સુરનર કરી, તે વરે સિદ્ધિ ગોરી. છે ૧. ઈતિ
|અથ શ્રી શાંતિજિન ચિત્યવંદન .
શાંતિજિનેસર સલમા, અચિરાસુત વંદો છે. વિશ્વસેન કુલ નમણિ, ભવિજન સુખ કંદો, ૧ મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ છે હત્થિણા ઉર નયરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણુ, કેરો ચાલીશ ધનુષની દેવડીએ, સમચરિસ સંડાણ વદન પદ્ધ જવું ચંદલે, દીઠે પરમ કલ્યાણ, ૩ . ઈતિ.
For Private And Personal Use Only