________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમલ જિન જુહાર, પાપ સંતાપ વાર શ્યામાં બમલ્હાર, વશ્વ કીર્તિ વિકારે છે કે જન વિસ્તારે, જાસ વાણી પ્રસારે છે ગુણગણ આધારે, પુણ્યના એ પ્રકારે. ૧. ઈતિ .
છે અથ શ્રી અનંતનાથ ચિત્યવંદન છે
અનત અનંત ગુણ આગ, અયોધ્યાવાસી સિંહસેન નૃપ નદન, થયો પાપ નિકાસી. ૧ સુજસા માતા જનમીઓ, ત્રીસ લાખ ઉદાર છે વરસ આઉખું પાલીયું, જિનવર જ્યકાર,
૨લંછન સીંચાણ તણું એ, કાયા ધનુષ પચાસ છે જિનપદ પ નમ્યા થકી, લહિયે સહજ વિલાસ. | ૩ |
અનંત નિણંદ દેવ દેવમાં દેવાદિદેવ પૂજે ભવિ નિત્યમેવ ધરી બહુ ભાવના, સુર નર સાથે સેવ સુખ કી સ્વામી હેવ તુજ પાખે એર દેવ ન કરૂં હું સેવના સિંહસેન અંગજાત સુજ્ઞાભિધાન માત જગમાં સુજસ ખ્યાત ચિહું દિસે વ્યાપતિ, કહે નય તાસ વાત કીજીએ જે સુપ્રભાત નિજ હાથ સુખ સાત કીર્તિ કેડ આપતે. ૧૪
થય,
અનત અનેતનામું, જાસ મહિમા ગવાણ છે સુરનર તિરિ પ્રાણી, સાંભળે જાસ વાણી છે એક વચન સમજાણી, જેહ સ્યાદ્વાદ જાણે છે તયાં તે શું ખાણું, પામીયા સિદ્ધિ પાણી. ૧ ઈતિ
For Private And Personal Use Only