________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચુંદડીકે રંગ લાલ લાલ પાન રંગ છે; લાલ કીરચંચુ લાલ હીંગલે પ્રવાલ લાલ કેકિલાકી દૃષ્ટિ લાલ લાલ ધમ રંગ હે, કહે નય તેમ લાલ બાર જિર્ણોદ લાલ જ્યા દેવી માત લાલ લાલ જાકે અંગ છે. ૧૨
થાય
વિશ્વના ઉપગારી, ધર્મના આદિકારી, ! ધર્મના દાતારી, કામ ક્રોધાદિ વારી તાર્યાં નર નારી, દુઃખ દેહગ હારી છે વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી. ૧ ઈતિ
છે અથ શ્રી વિમલનાથ ચેત્યવંદન છે
કપિલપુર વિમલ પ્રભુ, શ્યામા માત મલ્હાર છે તવર્મા નૃપ કુલ નભે, ઊગમીયો દિનકાર. ૧ લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાયા સાઠ લાખ વરસા તણું, આ સુખદાય. છે વિમલ વિમલ પતે થયા એ, સેવક વિમલ કરે છે તુજપદ પદ્મ વિમલ પ્રત્યે, એવું ધરી સેસનેહ. ૩
કૃતવમ નરિંદ તણે એહ નંદ નમત સુરેદ્ર પ્રમોદ ધરી, ગમે દુઃખ દઇ દીયે સુખ વૃદ જાકે પદ સોહત ચિત્ત ધરી; વિમલ જિર્ણદ પ્રસન્ન વદન જાકે શુભ અગ સુગગ પરી, નમે એક, મન્ન કહે નય ધન્ય નમે જિનરાજ સુપ્રીત ધરી. ૧૩
For Private And Personal Use Only