________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭પ
આયુ જેણે પાય છે ખગ્રીલંછન પદ કેજે, સિંહપુરીને રાય.
૨ રાજ્ય તજી દીક્ષા વરીએ, જિનવર ઉત્તમજ્ઞાન પામ્યા તસ પદ પદ્યને, નમતા અવિચલ થાન. ૩ ઈતિ
વિષ્ણુ ભૂપકે મલહાર જગ જંતુ સુખકારક વંશકે શૃંગાર હાર રૂપકે અગાર હે, છેડી સવિ ચિત્તકાર માન મહકે વિકાર કામક્રોધકે સંચાર સર્વ વેરીવાર હે; આદર્યો સંજમ ભાર પચ મહાવત સાર ઉતારે સંસાર પાર જ્ઞાન ભંડાર છે, (અ) ગ્યારમો જિર્ણદ સાર ખડૂગી જીવ ચિન્હ ધાર કહે નય વારોવાર મોક્ષકે દાતાર હે. ૧૧
વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદત, તીન ભૂવને વિખ્યાત છે સુરપતિ સંઘાત, જાસ નિકટ આયાત કરી કર્મને ઘાત, પામયા મોક્ષ સાત. ૧૫ ઈતિ
અથ શ્રી વાસુપૂજિન ચૈત્યવંદન છે વાસવ વદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ છે વાસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જ્યાં નામ. ૧ મહિષ લંછન જિન બારમા, સિરોર ધનુષ પ્રમાણુ કાયા આયુ વરસ વલી, બહાર લાખ વખાણ. એર ! સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય છે તસમુખ પ વચન સુણી, પરમાનંદી થાય. ૩
લાલ કેસુ કૂલ લાલ રતિ અર્ધ રંગ લાલ ઉગતો દિણદ લાલ લાલચોળ રંગ હે, કેસરીક છહ લાલ કેસરકે ઘેલ લાલા
For Private And Personal Use Only