SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra શેજિત દેહડી, ચે રાજતા, તાર તાર ભવ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ સ્વસ્તિક લછન સાર ! પદ્મ પદ્મ જશ તાર. !! ૩ !! ઈતિ !! અ જિદ સુપાસ તણા ગુણુ રાસ ગાવૈ ભવિ ભાવધરી આણંદ ઘણે, ગમે ભિવ પાસ મહિમા નિવાસ પૂર્વ સવિ આસ કુમતિ હશે; ચિહુ' દિસે વાસ સુગંધ સુખાસ ઉસાસ નિસાસ જિષ્ણુદતણેા, હે નય ખાસ મુનિંદ સુપાસ તણે! સવાસ સંદેવ ભણા. ૭ શય સુપાસ જિન વાણી, સાંભળે જેહ પ્રાણી હૃદયે પહેચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી ! પાંત્રીશ ગુણ ખાણી, સૂત્રમાં જે ગુથાણી, ષટ દ્રવ્યશું જાણી, કમ પીલે જ્યું ઘાણી. ॥ ૧ !! ઈતિ ! ॥ અથ શ્રી ચંદ્રપ્રભ ચૈત્યવદન ॥ લક્ષમણા માતા જનમીયા, મહાસેન સ તાય ॥ ઉડુપતિ લન દીપતા, ચ’દ્રપુરીનેા રાય. । ૧ ।। દેશ લાખ પૂરવ આખું, દાઢશે! ધનુષની દેહ ના સુર નરપતિ સેવા કરે, ધરતા અંતિ સસનેહ ! ૨ !! ચંદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર !! પદ્મવિજય કહે પ્રમીયે, મુજ પ્રભુ પાર ઉતાર. ॥ ૩ ॥ ઇતિ । છ ચંદ્ર ચ'દ્રિકા સમાન રૂપસે લસે સમાન દોઢસા ધનુષ માન દેડકા પ્રમાણુ હૈ, ચંદ્રપ્રભુ સ્વામી નામ લીજીએ પ્રભાત નમ પામીએ સુઠામ ઠામ ગામ સમાન છે; મહાસેન અબજાત For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy