________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
મુનિસર રૂપ અનુપમ ભૂપ અલ સ્વરૂપ જિદ તણે, કહે નય બેમ ધરી બહુ પ્રેમ નમે નર પાવત સુખ ઘણે. ૪
થાય સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાચો, થયો હીરો જાગે, મહને દેઈ તમાચો, પ્રભુ ગુણ ગણુ મા, એહને ધ્યાને રાચો, જિનપદ સુખ સાચો, ભવ્ય પ્રાણુ નિકાચો. ૧ઈતિ
છે અથ શ્રી સુમતીનાથ ચિત્યવંદન છે
સુમતિનાથ સહકરૂ, કૌસલા જસ નયરી ! મેઘ રાય મંગલા તણે, નંદન જિત વયરી. ૧ કૌચ લંછન જિન રાજિયે, ત્રણશે ધનુષની દેહ છે. ચાલીસ લાખ પૂરવ તણું, આયુ અતિ ગુણ ગેહ. / ૨છે. સુમતિ ગુણે કરી જે ર્યો , તર્યો સંસાર અગાધ છે તસ પદ પા સેવા થકી, લહે સુખ અવ્યાબાધ. ૩ ઈતિ
મેઘ નરિદ મલ્હાર વિરાજિત સેવનવાન સમાન તનુ, ચંદ સુચંદ વદન સુહાવત રૂપ વિનિજિત કામ તનુ કમકી કોડ સવે દુઃખ છેડ નમે કર જેડ કરી ભગતિ, વશ ઈવાકુ વિભૂષણ સાહિબ સુમતિ જિનંદ ગયે મુગતિ, ૫
સુમતિ સુમતિ દાઈ, મંગલા જાસ માઈ મેરૂને રાઈ, એર એહને તુલાઈ ! ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ છે નહિ ઊણિમ કાંઈ, સેવિયે એ સદાઈ. ૧છે ઈતિ
For Private And Personal Use Only