________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
છે અથ સ્તવને પ્રારભ્યતે | (સોના તે કેરું હારું બેડલું મારૂજી, વાવ્ય બાદાવ –એ દેશી.)
પ્રથમ વિશ્વર પ્રમીયે, જાસ સુગધીરે કાય છે કલ્પવૃક્ષ પરે તાસ, ઈદ્રાણી નયન જે, ભંગ પર લપટાય. ૧છેરેગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ છે તેથી પ્રતિહત તેહમાનું, કઈ નવિ કરે, જગમાં તુમ શું રે વાદ. ૨ વિગર ધોઈ તુજ નીરમલી, કાયા કચન વાન ! નહિ પ્રદ લગાર, તારે તું તેહને, જે ધરે તારું ધ્યાન. ૩. રાગ ગયો તુજ મન થકી, તેમાં ચિત્ર ન કઈ છે રૂધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી, દુધ સહેદર હોય. કે ૪ શ્વાસોશ્વાસ કમલ સમે, તુજ લેકેત્તર વાદ છે દેખે ન આહાર નિહાર, ચરમ ચક્ષુ ઘણી, એહવા તુજ અવદત, પછે ચાર અતિશય મૂલથી, ઓગણીશ દેવના કીધ છે કમ ખયાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ છે ૬. જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ છે પદ્મવિજય કહે એહ સમય, પ્રભુ પાળજો, જિમ થાઉં અક્ષય અભંગ. ૭ ઈતિ,
(પછી અર્ધા (આ ભવમખડા સુધી) જ્યવયરાય કહેવાં.)
ખમા, ઈચ્છાશ્રી અજિતનાથ આરાધનાથ ચૈત્યવંદન કરું? ઈચ્છ, કહીને આ ચૈત્યવંદન કહેવું.
છે અથ શ્રી અજીતનાથ ચિત્યવંદન |
અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનિતાને સ્વામી છે જિત શત્રુ વિજ્યા તણે, નંદન શિવ ગામ. ૧ બહેતર લાખ
For Private And Personal Use Only