________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી નમુત્થણ, અરિહંતઈઆણું, અશ્વત્થ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી, નર્વત કહી થાય કહેવી. તે –
છે અથ ચાર થયો પ્રારભેટે છે
(આદિ જનવર રાયા, જાસ સેવન્ન કાયા ! મરૂદેવી માયા, ધરી લંછન પાયા છે જગત સ્થિતિ નિમાયા શુદ્ધ ચારિત્ર પાયા છે કેવલ સિરિરાયા, મેક્ષ નગરે સધાયા. છે ૧ –) પછી લોગસ્સ,
આ (સવિજિન સુખકારી, મેહ-મિથ્યા નિવારી | દુર્ગતિ દુઃખ ભારી, શોક સંતાપ વારી છે. શ્રેણું ક્ષપક સુધારી, કેવલાનંતધારી ! નમીયે નર નારી, જે વિશ્વોપકારી. ( ર ) પછી પુખરવરદી,
(સમોસરણે બેઠા, લાગે જે જિનજી મીઠા ! કરે ગણપ પઈઠા, ઈદ્ર ચંદ્રાદિ દીઠા છે કાદશાંગી વરિ, ગુથતાં ટાલે રિહા છે ભવિજન હોય હિટ્ટા, દેખી પુણે ગરિફા. ૩ II)
(પછી સિદ્ધાણં બુદ્ધાણું)
(સુર સમક્તિવતા, જેહ રૂધે મહતા છે જેહ સજ્જન સતા, ટાલીયે મુજ ચિંતા છે જિનવર સેવતા, વિશ્વ વાર દુરતા ! જિન ઉત્તમ થર્ણતા, પદ્મને સુખ દિતા. ૧૪)
ઈતિ . પછી બેસીને નમુત્થણું, જાતિચેઈ જાવંત કેવિ નમેડ કહેવું તે આ
ખમારા
For Private And Personal Use Only