________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
પછી “નમુત્યુ” કહી (જાવતિ વિગેરે કહેવું નહિ.) અર્ધા “જયવીરાય' કહી ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ? ઋષભજિન આરાધના ચૈત્યવંદન કરૂં? ઈચ્છે કહી આ ચે યવંદન કહેવું.
આદિ દેવ, અલસરૂ, વિનીતાને રાય કે નાભિરાય કુલ મંડણ, મરુદેવા માય. ૧૫ પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ ચોરાશી લખ પૂર્વનું, જસ અયુ વિશાલ. રા વૃષભ લંછન જિન વૃષધરૂએ, ઉત્તમ ગુણ મણિ ખાણુ! તસપદ પા સેવન થકી, લહીએ અવિચલ ઠાણ છે ૩ છે
(ચાપાઈ)
આર્યા બ્રહ્મસુતા ગીર્વાણી, સુમતિ વિમલ આ બ્રહ્માણી; કમળ કમંડળ પુસ્તક પાણિ, હું પ્રણમું જોડી જુગ પાણિ. ૧
ચોવીશે જિનવર તણું, છંદ રચું ચોસાલ; ભણતાં શિવસુખ સંપજે, સુણતાં મંગળમાળ,
(છ જાતિ સવૈયા) આદિ જિદ નમે વરદ પુનમ ચંદ સમાન મુખ, રામામૃત કેદ ટાળે ભવદ મરૂદેવી નંદ કરત સુખ; લગે જસ પાય સુરિદનિકાય ભલા ગુણ ગાય ભાવિકજન, કંચન કાય નહિ જસ માય નમે સુખ થામ શ્રી આદિ જિન. ૧
For Private And Personal Use Only